એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૮

  • 3.3k
  • 1
  • 1.7k

"પહેલા મારી વાત સાંભળી લે"નિત્યા બોલી."પહેલા હું બોલીશ"દેવે કહ્યું."અચ્છા તું બોલ,મારે શું માનવાનું છે""તારે પ્રોમિસ કરવાની છે કે હું જે પૂછું એનો જવાબ તું આપીશ જ""તારો પ્રશ્ન શું છે?""એ હું પછી કહીશ""ઓકે તો હું પ્રોમિસ આપીશ પણ પહેલા તારે મને એક પ્રોમિસ આપવી પડશે""શેની?""હું કહીશ એ તું માનીશ""પણ શું?""એ હું પણ તને પછી કહીશ""સારું તો મેં પ્રોમિસ આપી જા""વિચારી લે જે. હું જે કહું એ કરવું પડશે""હા વિચારી લીધું.રિસ્ક હૈ તો ઇશ્ક હૈ""ઓકે,હુ પણ તને પ્રોમિસ કરું છું કે જે તું પૂછે એનો સાચે-સાચો જવાબ આપીશ""ઓહહ""પૂછ ચાલ""સવારે કોલેજ જતી વખતે શું થયું હતું?""અરે,તારે આ જાણવું હતું?"નિત્યાએ માથા પર હાથ મુકતા