કોને ભૂલુંને કોને સમરુ રે - 98

  • 2.1k
  • 918

"પહેલાતો તમને જોતો જ રહી ગયો ...અટલા ભણેલા...અવડામોટા પ્રોફેસર...એકતો સાવ સાદા થોડાઐયો તમિલછાંટ પહેલા લાગી હતી એમા લાલદાસદાદા અમીદાસ ફુવા જેવુ જ ગોળ મટોળમોઢુ...ભારતનાટ્યમ કલાકાર સો ટકા હશો જ એટલે તો એક એક હાથ પગના નેણની નજાકત ભરીભાવભંગીમાં …"આગળ બોલ ...ગોળ મટોળ બોડી....જો જે છે ઇ આ જ છે...""અરે દીદી તમારી તેજસ્વી ઔરામાંથી બહાર ધીરે ધીરે આવી રહ્યો છું...ઓહ માઇ ગોડ.. “"તારો ઇરાદો શું છે ?આમ મને ચણાના ઝાડ ઉપર ચડાવે છે ?પણ મેં કહ્યુને આવુ ગોળમટોળ ફુટબોલ જેવું બોડી પછી ભફાંગ પડીશતો...?"ફરી અટ્ટ હાસ્યના પડઘાઓ લંબાયા..."દીદી આમ જ હસતા રહો મને બહુ સારુ લાગે છે...જીંદગીમા બે ધડી હસી લઇએ