કોને ભૂલુંને કોને સમરુ રે - 94

  • 2.2k
  • 856

એ દિવસે સાંજે ક્લાસથી છુટીને રુમ ઉપર આવ્યા એટલે સોની ધીરેથી ગેલેરે બાજુસરક્યા...આસ્તેથી ગેલેરીનો દરવાજો ખોલ્યો...સામેની ગેલેરીમા નજર કરી સડપ કરતુ ગેલેરીનુબારણુ બંધ કરી દીધુ...મોઢા ઉપર પરસેવો જામી ગયો ...અરવિંદ પટેલ બોલ્યા "શુ છે દિલિપ...?કેમઆમ હાવ ઉતરી ગયો...?""આમ આવો બધ્ધા ઓં શામેની ગૈલેડીમા ગેરીલો ઉભો છે...હાચ્ચુ કઉં સું..."પીટરે જરા ગેલેરીના દરવાજાને સહેજ બે ઇંચ ખોલીને જોયુ..તરત બંધ કર્યુ ..."સોની કેછે ઇ સાવ સાચુછે...તે આ બેય ફટાકડી ગેરીલાની દીકરી...?ઓહ ગોડ મરસી મરસી મારા દિલિપને આવા હિડંબથીબચાવો...સાચ્ચે જ ગેરીલો છે આ આપણો સોની સમજોને કે ત્રીસ ટકા વાળના ગુચ્છા રાખે છે તોબાપુ આ તો સો ટકાવાળો છે...ખાલી મોઢુ ને તગતગતી આંખો વચ્ચે