કોને ભૂલુંને કોને સમરુ રે - 91

  • 2.3k
  • 886

"સૌની તમારુ નાંકતો સમળી જેવુ છે તેમ હસ્તરેખા સામુદ્રીકમ કહે છે પણ તમેતો આંખથી ચકરાવાલેતા હતા...જુઓ હજી ચકળવકળ ફરે છે....બાબુ ધીરજના ફળ મીઠા ચંદ્રકાંતે કે ટી સોનીની હથેળીતપાસતા શરુ કર્યું તમારી હથેળી બહુ નરમ છે આંગળીઓ પાતળી અને નરમ છે તમારો શુક્રનો પહાડ બહુ સરસ છેએટલે સ્ત્રીથી આકર્ષણ કાયમ રહે ““હા યાર તમે બરાબર કહ્યું સંધવી ,કોલેજમા મારા આ જ હાલ હતા . આ છોકરીઓને જોઇ જોઇનેચશ્મા આવી ગયા એક સરસ બ્રાહ્મણ છોકરી પટી પણ ગયેલી પણ યાર આપણે તો હાથફેરો કરવોહતો તેને લગ્ન કરવા હતા પણ બાપુજીતો ક્લાર્ક અને નાનોભાઇ બેન એટલે ઘરમા કાયમ પૈસાનીમારામારી રહે જ્યારે છોકરીનો બાપ