કોને ભૂલુંને કોને સમરુ રે - 90

  • 2.1k
  • 832

સુંઠને ગાંગડે ગાંધી ન થવાય એ કહેવત ચંદ્રકાંતે ખોટી પાડી છે. આ સોની ઉર્ફે સૌનીને જોયા તેનુસમળી જેવુ નાંક જોયુ ત્યારે સુંઠના ગાંગડાવાળા ચંદ્રકાંતે હસ્તરેખા સામુદ્રીકમ ના પોતાનાઅભ્યાસથી સમજી લીધેલુ કે આ કેટી સૌની બડા શીકારી હૈ...આ સમળી જેવુ નાંકજ શિકાર કરતુહશે...!!એ અલગ વાત છે કે ચંદ્રકાંત અટલા મોટા ફેસ રીડર હોવાનો દાવો કરતા હતા પણ જીંદગીમાએમણે આવા ભોળા ચહેરા જોઇને ધોખા ખાધા છે એટલે જ અવારનવાર ભગવાન દાદાનુ ગીત યાદઆજે પણ કરે છે..."ભોલી સુરત દિલકે ખોટે...નામ બડે ઔર દર્શન ખોટે...."એટલે સાવ સીધા લાગતાલોકોએ એવી લપડાક ચંદ્રકાંતને મારી છે કે એ જીંદગીભર કોઇનોય હવે ભરોસો કરતા નથી........અરવિંદભાઇને સૌની ઢસડીને ગેલેરીમા