કોને ભૂલુંને કોને સમરુ રે - 89

  • 2.4k
  • 904

પોતાના પલંગ ઉપર બેસવાને બદલે ચંદ્રકાંતના પલંગ ઉપર એકદમ નજીક આવી દિલીપ સોનીબેઠા...એમની બગલની લાંબી કેશ ઘટાઓમાંથી મઘમઘતો પરસેવો ફેલાયો..." સોની પાણી આવેછે એટલે નાહી લ્યો...""યાર એ પછી પહેલા કહો કોઇ છોકરીએ એડમીશન લીધુ છે...?સાલુ મજ્જા આવી જાય "કહી બેપગની આંટી મારી ચંદ્રકાંત સામે એક આંખ મિચકારી.....કપાળ ઉપર સ્વામિનારાયણનો મોટો ટીકોકરેલો હતો....!!! "યાર આમ ધારી ધારીને શું જોવાનુ? સવારે પુજા કરીને જ નિકળ્યો છું ""સૌની...!!!ટીકો કપાળ ઉપર હોય ત્યાં સુધી મજા નૈ લૈવાની હં કે.. બાકી તમારે કલાસમા તો મને નથીલાગતુ કે છોકરી મળે એટલે હનમાન ચાલીસા જ કરવા પડશે...ચાલો બહાર ગેલેરીમા જરા ઠંડી હવાખાઇએ...કહી સૌનીની ગંધથી છુટવા ગેલેરીનો દરવાજો