કોને ભૂલુંને કોને સમરુ રે - 87

  • 2k
  • 906

મનહરના અમરેલીના ઘરમા બેસીને ધરાઇને ઢોકળા ખાતી વખતે ચંદ્રકાંતની આંખમા આંસુ હતા,મનહરની આંખો પણ સજળ હતી...બન્નેને ખબર હતી કે અમરેલી સાથેના અંજળપાણી ખુટી ગયાહતા...ફરી આ નગર મળે ન મળે એવું યે નહોતુ …હવે પાક્કા થઇ ગયું હતું કે આ નગર તેને નથીમળવાનું.વિધિની કેવી વિચિત્રતા કે મોટાભાઇને પણ અમરેલીએ ભરપૂર પ્રેમ કરેલો ઇજ્જત આપેલીપણ તેને અમરેલીથી નફરત થઇ ગઇ હતી ને ચંદ્રકાંતે રડી રડીને આ અમરેલીને પોતાની કરેલી તને જઅમરેલી છોડવાની હતી .હવે ટાવરનાં ચોકમાં અમરેલી ગમના રાહડા લેતા રમેશ પારેખ ક્યારેય નહીમળે .હવે અકારણ ચંદ્રકાંત બાકી બચેલા સમયના ટુકડાને રસભરીને માણવા મરણીયા પ્રયાસમાહતા...આખા અમરેલીને આંખોમા ભરીને છેલ્લું છેલ્લું પીવું હતુ....કોને