ઉદેપુરનો એ મીલીટરી એટેચ કેમ્પ જેમા મીલીટરીમા કેવી કઠોર ટ્રેઇનીંગ આપી જવાનો તૈયાર કરવામાઆવે એ અમારે પણ કરવાનુ હતુ....રાતના ઉદપુર કડકડતી ડીસેમ્બરની ઠંડીમા પહોંચ્યા ત્યારે અંધારુથઇ ગયેલુ.એક મોટા મેદાનમાં તંબુઓ લાગેલા હતા...અમારા દરેક તંબુમા છ જણને માટે લોખંડનાપટ્ટીવાળા પલંગ ,તની નીચે અમારી કીટ રાખવાની હતી સહુ થોડા વધારે જે કંઇ કેશ લાવ્યા હતા તેસીતાપરા સાહેબ પાંસે જમા કરાવી થરથરતા મીલીટરીના જાડા બ્લેંકેટમા પડ્યા હતા ત્યાં સીતાપરાસાહેબે સહુને અંધારામા બોલાવ્યા..."જુઓ છોકરાવ બીજાની માંને.....તમે જલસો કરી લેજો હું બેઠોછુ....સવારે પાંચ વાગે ઉઠાડવા આવીશ...આ લોકો તમારુ તેલ કાઢી નાખશે પણ મારા ઇશારેરહેજો....ભાગો...રોનમા કોઇ આવતુ લાગે છે...સુઇ જાવ..."સવારે એલ્યુમાનીયમના ટંબલરમા ચા મળી....ચંદ્રકાંતે પાણી જેવી