કોને ભૂલુંને કોને સમરુ રે - 80

  • 2.1k
  • 1k

નાટક પુરુ થયુ અને પડદો પડ્યો ત્યારે વિનોદ સાયાણી ઉપર સહુમિત્રો તુટી પડ્યા...."કેટલી પચાસગોળીવિનોદીયા તારે છોડવી હતી?"ઠુસ ઠુસ કરતો જ રહ્યો ?"પાછળથી ફટાકડો ન ફુટે ત્યાં સુધી હું એમ સમજીને ગોળી છોડતો હતો કે સાલુ ક્યારેકતો ગોળીછુટશે...."વિનોદે બચાવમાં કહ્યું."ફટકડા લેવા કોણ ગયુ હતુ...?મનહરે મમરો મુક્યો..?""મારા ઘરે લવિંગીયાની લુમ પડી હતી એટલે હું જ લાવ્યો હતો વિનોદને પહેલેથી જ સુતળી બોમ્બકેલક્ષ્મી છાપ મોટા ટેટા બોંબનુ કહેલું પણ એ લવિંગીયાની તડાતડ લઇ આવ્યો હતો જે હવાઈ ગયેલીહતી ....પણ આવી રીતે ફટાકડો ન ફુટે તો સાલુ શું કરવુ એની ગતાગમ ન પડી ઇ તો ચંદ્રકાંતેસાઇલેન્સર ચડાવીને પુરુ કર્યુ...." વિનોદે બચાવ પુરો કર્યો .“તો