કોને ભૂલુંને કોને સમરુ રે - 79

  • 2.1k
  • 964

ચંદ્રકાંતની કહાની એવી અજીબ છે કે એક બાજુ ભયાનક આર્થિક સંઘર્ષ ઉભો થવાનો હતો તો બીજીબાજુ તેનુ પોતાનુ ઘડતર થઇ રહ્યુ હતુ...અત્યારે ઉચ્ચ વાંચન રજનિશજી,હરીભાઇના કર્મના સિધ્ધાંતોતો વિનોબાજીનો ગીતા સાર અને સાહિત્ય સ્વામીઓનો સંગ લાગેલો હતો તો બીજીબાજુ હળવે હળવેપ્રેમનો આછો રંગ ચડતો જતો હતો....તેના સંસર્ગમા આવેલી કેટલીક યુવતીઓને ચંદ્રકાંત ગમતો હતોતો ચંદ્રકાંતને જે બે કન્યા સ્વપ્નમા આવતી હતી...કોલેજમા સામે મળતી હતી વાતો કરતી હતી હસીમજાક કરતી હતી તે એક યુવતીને ક્યારેય કહી ન શક્યોકે તમે મને ગમો છો તો બીજી ચંદ્રકાંતને ગમતીહતી તેને ચંદ્રકાંતના મોટાભાઇ ગમતા હતા પણ મોટા ભાઇના મોટા સપના હતા .મોટાભાઇની પાછળતેની મોટી બેન લટ્ટુ થતી