કોને ભૂલુંને કોને સમરુ રે - 78

  • 2.1k
  • 990

દસ દિવસ પછી જગુભાઇને લઇને સહુ પાછા અમરેલી પહોંચ્યા ...ત્યારે પહેલા જગુભાઇની આંખોવરસી પડી...."મારે તારા બધા દોસ્તારોને નાસ્તો ચા પાણી કરાવવા છે...ક્યારે બોલાવીશ..?"બીજે દિવસે કોલેજે ચંદ્રકાંત પહોંચ્યો ત્યારે સહુ મિત્રો ટોળે વળી ગયા..."ચંદુભાઇ જગુબાપા અમારાયબાપુજી છે...""બાપુજી બહુ યાદ કરે છે કાલે શનિવાર છે એટલે બધા સાંજે આવશોને?""તું ના કહે તોય આવશુ જ" ચંદ્રકાંત તું તો અમારો જીગરી યાર છે.તેરે લીયેતો જાન હાજરી હૈ જાલિમ .. ચંદ્રકાંતને દોસ્તોએ અનરાધાર રડાવી દીધો .………..શનિવારે નવા જોમ અને ઉત્સાહથી વહેલી સવારે સાઇકલ મારી મુકી …હરીભાઇ પેડાવાળાએ ચંદ્રકાંતને રોક્યો …”હેં ચંદુભાઇ તમારા લગ્નનું નક્કી થાય છે ?”“મામા હજી કોલેજમા ભણું છું ને લગન ?મામા મારા