કોને ભૂલુંને કોને સમરુ રે - 77

  • 2.1k
  • 1
  • 906

એ દિવસે સાંજે મનહર ને સમચાર મળ્યા કે જગુકાકાને સિવિલમા દાખલ કર્યા છેએટલે એ ભાગતોઆવ્યો.."ચંદ્રકાંત મને કીધુ પણ નહી?"મારુ ઘર સાવ નજીક છે જે જોઇએ તે મંગાવી લે જે...સવારનાચા નાસ્તો હું લઇને આવીશ...પછી જમવાનુ ગોઠવીએ....""મનહર મારા નાનાકાકાને બહુ જ આધાત લાગી ગયો છે એટલે કાકી કાકા કહે પછી તને કહીશ પણમારી સાથે ચાલ જરા લેબોરેટરીમાં જવાનુ છે રીપોર્ટ લેવા..."લેબ આસીસ્ટંટે બબડતા કહ્યુ કે "કાકાને કદાચ બ્લડની બહુ જરુર પડશે અને ક્યાંથી કાઢવુ બીપોઝીટીવ લોહી..?""તમે ચિંતા ન કરો ભાઇ અમારુ ગૃપ બહુ મોટુ છે કાલે તમારી તૈયારી રાખજો કે કેટલી બોટલ રોજજોઇશે?"મનહર.."ચંદ્રકાંત તુ બિલકુલ બે ફિકર થઇજા...બધી વ્યવસ્થા થઇ જશે..."જગુકાકાને મળીનેમનહરે