કોને ભૂલુંને કોને સમરુ રે - 74

  • 2k
  • 958

અમારી ગ્રીન રુમમાં એન્ટ્રી થઇ ત્યારે શામળદાસના છોકરા છોકરીઓ ઉછળી ઉછળીને "અમેમહીયારા રે ગોકુળ ગામના "જમાવટ કરી રહ્યા હતા અમારા વાળાને કચ્છા ઉપર દોરીબાંધીને તોરણનીજેમ ડાળખા બાંધી દેવામા આવેલા....મોઢા ઉપર કોલસાની ચીરોડીની રેખાઓ તાણી હતી...બધાએકબીજાના મેકઅપમેન હતા...માથા ઉપર કાળા કપડા બાંધેલા તેના ઉપર પણ ડાળખા બંધેલાહતા...અને મોટા મોટા બાંબુ સાથે તમામ "જંગલીઓ"અટ્ટહાસ્ય કરી ટેંપો ઉભો કરતા હતા....હુંબાહુંબા.....અંતે સ્ટજપર કર્ટનકોલ પહેલા સહુને ક્યુ સ્ટેપ ક્યારે કરવાનુ છે તેની ફાઇનલ સુચના આપી ગજેરાએપડદા પાછળથી મોટેથી માઇક ઉપર હુંબા હુંબા કર્યુ...અને પરદો ધીરે ધીરે ખુલ્યો ત્યારે ભાવનગરનીકોલેજવાળાએ હુરીયો બોલાવ્યા ખડખડાટ હસ્યા પણ મેરુતો ડગે જેના મનડા ડગે નહી જેવા મજબુતમનોબળવાળા અમરેલીના વીર જંગલીઓએ