કોને ભૂલુંને કોને સમરુ રે - 73

  • 2k
  • 972

રોલર કોસ્ટર જેવી જીંદગી ઉપર નીચે થયા કરી ...કેટલાયે કૈટુંબિક ઝખમોએ અંદરથી ચંદ્રકાંતનેલોહીઝાણ જેમ કર્યો તેમ તેની કલમ તની અભિવ્યક્તિ ઔર નીખરવા લાગી...રોજ એક આંખમાઆનંદ હોય ને બીજી આંસુબોળ...!!!ત્રણ દિવસના યુથફેસ્ટીવલ માટે ભાવનગર પથિકાશ્રમ પહોંચ્યા ત્યારે વીસ જણની ટીમ હતી...અમારાજી એસ તરીકે ગજેરા હતા...પુરા છ ફુટનો કસાયલ દેહ અને દિલનો સાવ ભોળો અમારો જીગરી યારહતો એ.ભાવનગર ઝોનમા અમારુ નૃત્ય અને નાટક લઇ જવાનુ નક્કી થયુ હતુ .સાલ હતી ૧૯૬૭. સાંજેપથિકાશ્રમમા જમવા બેઠા ત્યારે મહારાજ હેબતાઇ ગયા...!ચંદ્રકાંત અને મનહર ચાર પાંચ રોટલી શાક દાળ ભાતમા ઉભા થઇ ગયા પણ ...ગજેરા જ્યારે ત્રીસરોટલી પછી બોલ્યા "એક હારે બબ્બે ચચ્ચાર મુકોને મહારાજ...અમે પાછળ