એ ગોઝારી રાત્રે અચાનક રાતના બાર વાગે ફોનની રીંગ વાગી...."હલાવ..કોણ જગુભાઇ?તમારીમીલમાં મોટી આગ લાગી છે જલ્દી આવો ..."જગુભાઇની આંખે ચક્કર આવી ગયા..."આગ?જે પી મીલમા?"બસ સ્ટેંડથી ભાગ ભાગ કરીને ઘોડાગાડી લાવી ચંદ્રકાંત જગુભાઇને લઇને ઘોડાગાડી ભગાડતા ગામને વીંધીને સામુદ્રીમાતાના મંદિરપાંસેના ગઢના દરવાજાને પાર કર્યો ત્યારે બે નદીની પારજેસીંગપુરાની એ મીલની ભડભડતી આગની લપેટોને જોઇ જગુભાઇનો સાદ ફાટી ગયો..."ઓઇ મારાબાપ...બધુ પતી ગયુ..હશે “મીલના દરવાજે ધોડાગાડી ઉભી રહી ત્યારે બે ગોડાઉનમા ભરેલા હજાર શીંગતેલના ડબ્બાજેસીંગપુરાના જુવાન પટેલોએ ગોડાઉનની પાછલી દિવાલ તોડીને બચાવતા જીવના જોખમે બચાવીનેઉભા હતા..."બાપા બોઇલર ફાટ્યુ હતુ .અંદર કાનજી ને નાનજી હલવાઇ ગયા હતા તેને માંડ કાઢ્યાઆપણા કુવાના પાણીને ઠારવા બહુ