કોને ભૂલુંને કોને સમરુ રે - 71

  • 2.1k
  • 910

છોકરીને કારણે કેટલા યુધ્ધો ખેલાયા એ યાદ કરુ તો કોલેમાં જ ગૃપ પડી ગયેલા જેમા એકમાં શ્યામલીએકમાં ભૈરવી એમ ભાગ પડી ગયા હતા પણ અમે સાંસ્કૃતિક પ્રવૃતિવાળા આ વિવાદોથી દુર જરહ્યા.હવે કોરસમા ગવાતા ગીત માટે શોધ ચાલતી હતી...અચાનક ચંદ્રકાંત બોલ્યા.."રમેશભાઇ..પારેખ"એ બપોરે કોલેજ છુટ્યા પછી ચંદ્રકાંત સીધ્ધો રમેશભાઇની ઓફિસે પહોંચી ગયો..."રમેશભાઇ બચાવો..હવે તમે જ ઉગારો ...""એ ચંદુ મજાક નહી કર બોલ શુ ઉપાધી છે..?""અરે રાજકોટ રેડીયો ઉપર યુવક મંડળનો કાર્યક્રમ છે...""હા મને ખબર છે મારો ભેરુ ત્યાં છે શાહ ...""હા પણ એ પ્રોગ્રામમા મારે તમારી એક ટોપ રચનાને સ્વરબધ્ધ કરીને કોરસમા મુકવાની છે .હવે આજેજો તમે ગીત નહી આપો તો ન