"અહિંસા મારે માંરી આંખોને બંધ રાખવી છે પણ એ શક્ય નથી એટલે મારા મનની બે આંખોને મારે ખોલવી પડશે...તમે મને સદા યાદ રહેશો કે જેમણે મને મારી ઓળખ આપી...પણ મારી સામે જેટલાવિશાળ સપનાઓ છે એનાથી અનેક ગણી વિકરાળ વાસ્તવિકતા છે એટલે હું મજબુર કહો કે વિવશછું મને સપના જોવાનો પણ અધિકાર પણ નથી....!!"અહિંસાની આંખમા પણ ચંદ્રકાંતની જેમ આંસુ વહી ગયા..."જુઓ તમારો રસ્તો મારા રસ્તાથી અલગ થાય છે ..આપણે આજ રીતે નજીક નજીક રહીશુ .બસએથી વધુ હું કંહી નહી આપી શંકુ .ગુડ નાઇટ.....બાપનાં ત્રાસથી ત્રાસેલી બન્ને સાવ મધ્યમ વર્ગની એઅંહિંસા ઘસડાતા પગે છાત્રાલય તરફ ઢસડાતી જઇ રહીહતી .ફરી જેણે હાથ પક્ડ્યો