આગળના કેટલાક અંકમા જે ભિતિ ચંદ્રકાંતને હતી ,તે થવાનુ છે....એ જ નિયતિ છે.ચંદ્રકાંત તેનાસાથીઓ પાંસે બડાશ હાંકે એ તેને ખુદને જ અટકાવે છે .સતત એમ લાગે છે કે એ આત્મશ્લાઘાછે..છલ નથી ,બનાવટ નથી એક અંશ પણ ખોટો નથી પણ આપણે પોતે જ આપણી સિધ્ધીઓનીવાત કેમ કરી શકાઇ? ચંદ્રકાંતની અંદર જવુ તો પડશે જ...આનો તોડ કરવા....ચાલો...."જો ચંદ્રકાંત,તારી જીંદગીમા કંઇક મેળવ્યુ હોય ,કંઇક હાંસીલ કર્યુ હોય એ તારે કહેવુ તો છે ,પણફરીથી તને તારી જાતને અહંમના છાબડે ચડતી જોવી નથી બરોબર?""હાં .બરાબર.""જો ક્યારે તારી ધજા તું ફરકાવી લે કારણકે જીંદગીએ તને એ સુખના બે ચાર દિવસ જ આપ્યા હતા.પછી સતત તને લોહીઝાણ