કોને ભૂલુંને કોને સમરુ રે - 65

  • 2.5k
  • 1.1k

જગુભાઇએ સેવા કાર્યમાં શરુઆતકરીત્યારે મનમાં એકજ ધૂન હતી કે ગરીબ કે મધ્યમ વર્ગનાં લોકોનેસાવ સસ્તામાં મેડીકલ ટ્રીટમેન્ટ મળવી જોઇએ. દુકાને દુકાને ફરીને વેપારીઓ સુખી લોકોને સમજાવીનેદાન લેવાનું શરુ કર્યું .મનમાં એક જ ધુન હતી કે અમરેલીનાં જાણીતા ડોક્ટરોદસ થી પંદર રુપીયા લે છેઉપરથી દવા બહારથી લેવીપડે છે તેમને પાંચ રુપીયામાં દવાકેમન મળે?ધવન સાહેબે આવા ઉમદાકાર્યમાટે રાજકોટ રેડક્રોસ ડીવીઝન ઓફિસને મનાવી લીધી જગુભાઇનું કામ આસાન થઇ ગયું રેડ ક્રોસ સોસાઇટીએ સહુ પ્રથમ ડો.ભાખુભાઇના સહકારથી પહેલુ સર્વોદય દવાખાનુ ખોલ્યુ એગલ્લીનુ નામ કદાચ સગરનો ઢોરો હતુ...પાંચ રુપીયામા ગરીબ તવંગર કોઇને પણ માદગીનુ નિદાનઅને દવા મળવા લાગી...તેમા પણ બહુ જ ગરીબને મફત સારવાર મળે