કોને ભૂલુંને કોને સમરુ રે - 63

  • 2.2k
  • 982

હવે મોગરાનો માંડવો હોઇ કે જુઇનો માંડવો પણ એ અઠવાડીયામાં ગલ્લી સુગંધથી તરબતર થઇગઇ...મુળ કોઇ સીંધી ફેમીલી બદલી થવાથી અમરેલી આવ્યુ એટલે શું આખુ અમરેલી હેલે ચડે?રમેશ પારેખ બીજા મધપુડે હશે ને અશરફભાઇ બહુ શરીફ ગણાતા...અને આમેય ઇ બે જણાને સોળસત્તર વરસની છોકરી થોડી ડાળે વળગે ?એને પણ કંઇ એટલી સમજણ હોય જ કે ગામમા બે જ કવિપેદા થાય તો ગામ કેમ આગળ વધે ?એટલે એ છોકરી નામે તોફાન ઉર્ફે સાધનાકટ ગામ ભાંગવાનિકળીપડી...તેલનો તાવડો પડતો મુકીને પ્રવિણ મોદીએ પહેલી નજરે જોઇ ભવિષ્ય ભાખી લીધુ..."સત્યાનાશ જાય...અસ્સલ સાધના ????એવુ જ ટુકુ સ્કટ એવુજ સ્લીવલેસ બ્લાઉઝ..એવી જઅણીદાર આંખો...એવી જ હેર સ્ટાઇલ...એવી જ ગોરી.....જરા