કોને ભૂલુંને કોને સમરુ રે - 60

  • 2.1k
  • 1k

આર્થિક રીતે બહુ જ મર્યાદિત આવકમા ખાનદાન પરિવારનો શાહીઠાઠ ભોગવવો કેમ? એ જમાનામાગેંબેડીયન કોટનના સારા પ્રસંગે પહેરવાના બે જોડી અને બે જોડી કોલેજમા પહેરી શકાય તેવી જોડીકપડામા ચંદ્રકાંતને સંતોષ માનવાનો હતો... દર વરસે બે જોડી નવા કપડા બને એટલે એમ જુનો સ્ટોકગણતા છ જોડીનો ઠાઠ હતો...સરસ ઇસ્ત્રી કરેલા કપડા પહેરી ચંદ્રકાંત સાઇકલ ઉપર કોલેજ કેંપસમાપહોંચ્યા ત્યાં સુધીમા માનસિક રીતે ચંદ્રકાંત સમજી ગયેલા કે આવી મધ્યમ વર્ગની જીંદગીમામાનસીક શોખ નહી આર્થીક જરુરીયાતને પ્રાયોરીટી આપવી પડશે...સ્ટેશન રોડથી ફાંટો પડીફાટકરોડ ઉપર ડાબીબાજુ વળ્યા ત્યારે બગીચાની કડવી મહેદીની કડવી ગંધે ચંદ્રકાંતનુ સ્વાગતકર્યુ....સામે જ એક મહેલહો સપનોકા જેવી આર્ટસ કોલેજ બે હાથે આવકારવા પોતાના વિશાળ