કોને ભૂલુંને કોને સમરુ રે - 59

  • 2.3k
  • 980

વિદ્યાસભાના કોંપ્લેક્સમા કનુભાઇ સુચકની નિગેહબાની નીચે હાવાભાઇના સતત સહકારથી ત્રણભવ્ય ઇમારતો તૈયાર થઇ ગઇ હતી...પ્રતાપરાય ગીરધરલાલ મહેતા આર્ટસ કોલેજ,કે કે પારેખકોમર્સ કોલેજ અને રામજીભાઇ કામાણી સાઇન્સ કોલેજ ...આછા ક્રીમ કલરની ત્રણેય ભવ્ય ઇમારતોનુ વેકેશનમા ઉદઘાટન હતુ ...ડો.જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન હતા. તેમના વરદ હસ્તે ઉદઘાટનજે દિવસે થયુ ત્યારે અમે સહુ સમારંભમા હાજર હતા ...ચારે તરફ રીબીન અને દોરી બાંધી મકાનમાપ્રવેશ અટકાવેલો હતો ...બહાર પંડાલમા અમરેલીના મહાનુભાવોના પ્રવચનો ચાલુ હતા ...આદતમુજબ જીવરાજદાદા પંડાલમા જોકા ખાતા હતા...રાઘવજીભાઇ લેઉવા એક માત્ર બરાબર જાગતાહતા.હાવાભાઇ આમથી તેમ ચક્કર રધવાયાબની કાપતા હતા ...છેલ્લે જે આર્ટસ કોલેજનુ રિબિનકાપીને ઉદઘાટન જીવરાજબાપા કરવાના હતા ત્યાં પહોંચીને બાધેલી દોરી નીચેથી