કોને ભૂલુંને કોને સમરુ રે - 58

  • 2.2k
  • 1.1k

ધીરેથી ચંદ્રકાંતનો અને મનહરનો રોલ નંબર ચબરખીમા લખીને લાભુદાદાને સરખાવ્યો .લાભુભાઇનુપ્રકાશ આમતો ચોપાનીયુ પણ સરકારી જાહેરાતો ઉપર ખર્ચ નિકળી જતો હશે તેમ ચંદ્રકાંત માનતાહતા.જગુભાઇ સાથે લાભુભાઇએ પણ આઝાદીની લડાઇમા ઉલટભેર ભાગ લીધો હતો...ઘણી વખતચંદ્રકાંત આવતા જતા વિચાર કરતા કે આ વરસો જુનુ પ્રેસ ,આ કાળી બંડી સફેદ લેંઘો ને ટૂંકી કફનીમોટું પપુડા જેવું નાક તેના ઉપર કાળી ફ્રેંમનાં જાડા ચશ્મા ,ભાંગ્યા તૂટ્યા જેવી બહાર બે લાકડાનીખુરસી જેમાં રોજ બીજા સવારના છાપા જેમકે ફુલછાબ વિગેરે વાંચતા હોય પણ ક્યાંય સરકારીઓફિસમાં લાભુભાઇ જાય કે કોઇ મોટા નેતા આવે ત્યારે તેઓ પત્રકારનો બિલ્લો બંડી ઉપર લગાડીમોટી ડાયરી સાથે હાજર હોય જ.તને કોઇ રોકી