ભેદ ભરમ - ભાગ 10

(41)
  • 7.3k
  • 4
  • 3.7k

ભેદભરમ ભાગ - 10 ભૂત અને પ્રેત હોય છે થોડો વિચાર કર્યા બાદ પ્રોફેસર સુનિતા એ હરમન સામે જોયું હતું. “જુઓ હરમનજી, વર્ષોથી આ સોસાયટીમાં કોઈને કોઈ અકલ્પનીય ઘટના તો બનતી જ રહે છે. વર્ષો પહેલા આ ક્લબ હાઉસ જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાં ધીરજકાકાનાં ઘરમાં કામ કરતો એક નોકર રહેતો હતો. એ નોકર એક દિવસ અચાનક કામ અને ઘર છોડીને જતો રહ્યો. આ વાત આઠ વર્ષ જુની છે. એનું નામ માવજી હતું અને એ રાજસ્થાની હતો. એ જે દિવસે ઘર છોડીને ગયો એના મહિના પહેલા એણે મને એવું કહ્યું હતું કે આ જગ્યામાં એને ભૂતો દેખાય છે અને