એક પૂનમની રાત - પ્રકરણ-103

(112)
  • 7.7k
  • 4
  • 4.3k

એક પૂનમની રાત પ્રકરણ-103 સિધ્ધાર્થ ફોન કરીને પોલીસ સ્ટેશનથી પોલીસની કુમક બોલાવી લીધી. પોલીસ હોટલમાં પ્રવેશી અને ભંવરનાં રૂમમાંથી રૂબી અને ભંવરને પકડી હાથકડી પહેરાવી અને નીચે લાવ્યાં. હોટલમાંથી વાત લીક થઇ અને મીડીયાવાળા પણ પહોચી ગયાં. પ્રિન્ટ અને ડીજીટલ મીડીયાનાં બધાં પત્રકારોએ પોલીસે પકડેલાં ભંવરસિહ અને રૂબીનાં ફોટાં લીધાં વીડીયો ઉતાર્યો અને સિધ્ધાર્થ અને કમીશ્નરને પ્રશ્નોની ઝડી વરસાવી કે સર તમે ક્યા ગુના હેઠળ આ લોકોને પક્ડયાં છે ? આતો ભંવરસિહ મીલીંદનાં પિતા છે એમને ખૂન કેસમાં કેમ એરેસ્ટ કર્યા છે ? આ સાથે લેડી કોણ છે ? સિધ્ધાર્થે કહ્યું વડોદરામાં અગાઉ થયેલા ખૂન કેસમાં એરેસ્ટ કરેલાં છે અને