એક પૂનમની રાત - પ્રકરણ-102

(102)
  • 6.2k
  • 1
  • 4k

એક પૂનમની રાત પ્રકરણ-102 ઝંખના રૂબી ઉપર તૂટી પડી હતી એને એક એક અંગ ખરાબ કરી વિવશ કરી રહી હતી. રૂબીએ હવે હાર માની લીધેલી એણે એનાં શબ્દોમાં કબૂલાત કરવા માંડી... રૂબીએ કહ્યું ભંવરની સાથે ઓફીસમાં કામ કરતાં કરતાં હું એનાં પ્રેમમાં પડી ગઇ હતી અને એને ચાહવા લાગી હતી. ઝંખનાએ કહ્યું તારી ચાહત હતી કે લાલચ ? સાચું બક તું... રૂબીએ કહ્યું શરૂઆતમાં એની સફળતા અને પૈસો મને આકર્ષી ગયેલાં. એ મુંબઇમાં એકલો રહતો હતો એનું ફેમીલી વડોદરા રહેતું હતું અહીં એનાં ફેમીલીને મળવા એ રેગ્યુલર શનિ રવિ આવતો. ધીમે ધીમે હું સાચેજ એનાં લગાવમાં આવી ગઇ હતી એ