આખરી રાત

(14)
  • 4.9k
  • 1.9k

હું હોસ્પિટલના લોન્જમાં રાઉન્ડ મારવા નીકળી મને ક્યારેય શાંતિથી બેસી રહેવાની કે બહુ વાર સુધી આરામ કરવાની આદત નથી ને એટલે ખૂબ જ કંટાળો આવતો હતો. હું તો હોસ્પિટલ જોઇને દંગ રહી ગઇ અરે આવી હોસ્પિટલ જાણે કોર્પોરેટ વર્લ્ડ જોઈલો સારામાં સારા નામાંકિત આર્કિટેક પાસે બનાવેલ પ્લાન હોસ્પિટલની વચ્ચોવચ ખુલ્લી જગ્યા, બેઝમેન્ટમાં સુંદર પ્લાન્ટેશન કરેલું અને એ છેક પાંચમાં માળ સુધી એવી જ ખુલ્લી જગ્યા અને પાંચમા માળે ટ્રાન્સપેરન્ટ સેડ લગાવેલા એટલે દિવસે હવા-ઉજાસ સરસ રહે બંને સાઇડ વિશાળ લોંજ તે લોન્જમાં ફરતે રૂમ બનાવેલા રૂમની બહાર લાઇનમાં ત્રણ ત્રણ ખુરશીઓ ગોઠવેલી રૂમ પૂરા થાય ત્યાં લોન્જમાં રિસેપ્શન કાઉન્ટર ત્યાં