બેલા:એક સુંદર કન્યા - 5

  • 2.8k
  • 1
  • 1.5k

એક વખત હું અને બેલા ગિરનારના બગીચામાં મળ્યા. બેલા એ મને કહ્યું દિપક આપણા નેહડાવાસીઓમાં ક્યારેય કોઈએ પ્રેમ લગ્ન કર્યા નથી કે નથી કોઈએ ભાગીને લગ્ન કર્યા. તેમજ નેહડા વાસીઓમાં એક નિયમ છે ક્યારેય કોઈ પણ છોકરા કે છોકરીના પ્રેમ લગ્ન થવા દેવા નહીં. તને શું લાગે છે??? આ નિયમને આપણે તોડી શકીશું??? આપણે બંને લગ્ન કરી શકીશું???? શું આપણે એક થઈ શકીશું? મેં બેલાના ગાલ પર કિસ કરી. તેના ખભા પર માથું ઢાળી કહ્યું બેલા આપણે અહીં ચિંતા કરવા નથી આવ્યા. રિશેષ સમયે આપણે કોલેજમાં હાજર થવું પડશે. આપણે બંને અહીં પ્રેમ કરવા આવ્યા છીએ.એમ પણ આપણે નેહડામાં તો