અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-4

  • 3.5k
  • 1
  • 1.4k

(અગાઉના ભાગમાં આપણે જાણ્યું કે પ્રો.સ્નેહ પોતાના મિશન ની નિષ્ફળતા ને લઇ દુઃખી છે એ સમયે પ્રો.મનન આવે છે જે તેને ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ છોડવાનું કહે છે અને સાથે સાથે તેની સમક્ષ પોતાના રિસર્ચ માં ભાગીદાર બનવા માટે ની ઑફર મુકે છે. હવે આગળ.... )દસ દિવસ પછી... "પ્રોફેસર હવે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે તો હું તમને ડિસ્ચાર્જ કરું છું. કોઈ problem થાય તો contect me ." ડૉ.આમીરે કહ્યું."Thanks doctor" સ્નેહ એ ડૉ.આમીર સાથે હાથ મિલાવતા કહ્યું. ##############Prof. Vinayak is calling.......( સ્નેહ ના મોબાઈલ ની રીંગ સંભળાઈ)Hello sir.Hello, Mr. Mahera.હવે તબિયત કેમ છે?હવે સારું છે મને.Ok. તો હવે ક્યારે ટાઈમ