ચોર અને ચકોરી. - 18

  • 3.4k
  • 1
  • 2k

(ગયા અંક મા વાંચેલું.... લાલ્યા અને કાંતુને આગળ આવતા જોઈને કેશવ ધમ પછાડા કરવા લાગ્યો....).. હવે આગળ વાંચો. સોમનાથના ઘરેથી કેશવના દૌલતનગર જવા રવાના થયા પછી. ચકોરી એ સોમનાથને કહ્યુ. "સોમનાથ ભાઈ. આપણે તરત જીગ્નેશની મદદે જવુ જોઈએ. એ બિચારો કાલનો કોણ જાણે કઈ હાલતમા પડ્યો હશે." "તારી વાત બરાબર છે ચકોરી. પણ તુ ચિંતા ન કર. હુ હમણા જ રામપુર જવા રવાના થાવ છુ." સોમનાથને પણ જીગ્નેશની ચિંતા થતી હતી. "હુ પણ તમારી સાથે આવુ છુ ભાઈ. એમણે મુસીબતના સમયે મારી મદદ કરી હતી. હવે હુ શુ લેવાને પાછળ રહુ" ચકોરી બોલી તો સોમનાથે પુછ્યુ." તુ ત્યા આવીને શુ