વેઇટિંગ રૂમ...

  • 3.8k
  • 1.5k

સ્થળ : રેલ્વે સ્ટેશનહૈદરાબાદબપોર નો સમય, અને એપ્રિલ મહિનો...ગરમી થી કાળજાળ લોકો...એવા સમયે મુસાફરી કરવી એ ઘણું મુશ્કેલ છે. એમ તો ટ્રેન માં મુસાફરી કરવાની મજા ઘણી છે પણ ઉનાળા ના સમય માં થોડું વધારે મુશ્કેલ છે મારા માટે એક કામ માટે હૈદરાબાદ આવી હતી અને આજે પાછી ફરતી હતી...હોટેલ થી કેબ બુક કરાવી ને રેલ્વે સ્ટેશન જવા નીકળી. પણ હાય રે... હૈદરાબાદ નો ટ્રાફિક.....દોઢ કલાક તો પહોંચતા લાગ્યો...અને બપોર નો સમય એટલે ગરમી થી ત્રસ્ત.... આજે તો એવું લાગતું હતું કે સૂરજ કઈક વધારે જ ગુસ્સા માં છે.ટાઈમ સાચવી ને રેલ્વે સ્ટેશન પહોંચી ..ત્યાં અનાઉન્સ થયું કે મારી ટ્રેન