રૂમ નંબર 25 - 8

  • 2.8k
  • 1.5k

પ્રકરણ 7માં ભાગ્યોદય રાજુ અને તૃપ્તિ પચ્ચીસ નંબરના રૂમમાં ગયા હતા.જેમાં રાજુ ભોંયરામાં ખસરી પડ્યો હતો. જેને કાઢવા જ્યાં ભાગ્યોદય અને તૃપ્તિએ લાસ પાસે પોહચી છે. જ્યાં એક પુસ્તક પણ પડી હતી. તેના વિશે આપને પ્રકરણ 8માં જોઈએ.***સાંજ પડતા રાજુને તૃષાએ એક પુજારી અને તાંત્રીકને બોલાવવા મોકલ્યો. ભાગ્યોદય હવે એ ચોપડી ખોલે છે અને પલ્લવીની અંતિમ ઈચ્છા તેની સામે કંઈક આમ આવે છે :- સવારે સુરજની પહેલી કિરણ જર્જર હવેલીના રૂમ નંબર પચ્ચીસની બારીમાં બેઠેલી પલ્લવી ઉપર પડી. પલ્લવીના લગ્ન આજે રાત્રે એક રાજા સાથે થવાના છે. તે ખુશ હતી કેમકે આજે તે એક પત્ની બનવાની હતી. તેનો ચેહરો સૂરજની