પહેરામણી

(12)
  • 4.7k
  • 2k

ઘર માં ધમાલ છે રેવતી ના લગ્ન ની, ભણેલી ગણેલી કમાતી છોકરી છે રેવતી અને પાછી સ્વત્રંત મિજાજ ની પણ પ્રેમાળ છે..તો જ સોહમ પ્રેમ માં પડે ને, ખુબ વધારે માની લો ઊંધે કાંધ પ્રેમ માં હતો.. ભણતા ભણતા જ પ્રેમ થઇ ગયેલો પછી સોહમ એ એના પપ્પા નો બિઝનસ સાંભળી લીધો અને રેવતી જોડાઈ ગઈ બેન્કિંગ સેક્ટર માં. લગ્ન માં વિરોધ થઇ શકે એમ જ ના હતો રેવતી ના ઘરે માં પપ્પા મમ્મી અને રેવતી. મમ્મી પ્રોફેસર અને પપ્પા ad agency ચલાવે. ઘર માં ખુબ જ મુક્ત વાતાવરણ.. રવિવાર કે રજા ના દિવસે મમ્મી પપ્પા ના મિત્રો ઘરે આવે