For the first time in life - PART 26

  • 2.6k
  • 1.1k

ક્યારેય વિચાર્યું ન હતું કે,તે આવી રીતે મને છોડી ને ચાલ્યો જશે, અને એના વિરહ માં હું જીવન જીવવાનું જ ભૂલી જઈશ .....થોડો સમય પસાર થયા પછી એક આશા જાગી પછી ને વિચાર્યું કે આ વિરહ સાનો છે આમે મારા અભી ને ન હતું ગમતું કે હું દુઃખી રહ્યુ ? અભી પણ આજે મને ભગવાન ના ઘરે જોઇને દુઃખી થતો હશે મારી આવી હાલત જોઈને . મને થોડા સમય માટે એનાથી નફરત થઈ ગઈ હતી કારણ કે એણે એની બીમારીની વાત મારાથી છુપાઈ હતી પણ આજે પ્રેમનો લાલ રંગ નફરત ના રંગે રંગાઈ કાળો થઈ ગયો છે અને આજે એમ