એક રહસ્યમય ટ્રેનની ઘટના - 4

(13)
  • 5.7k
  • 1
  • 2.6k

આજે હુ તમને એક ટ્રેન ની અદ્ભત ઘટના વિશે જ્ણાવીશ સમય હતો સવાર નો ને જયપુરથી અમદાવાદ આવતી ટ્રેન મોડી હતી એટ્લે મુસાફર તે ટ્રેન માટે ટિકીટ મળી નોહતી જેના કારણે તે અજ્મેર ચાલ્યા ગ્યા સમય થઇ ગયો હતો સાંજ નો તેવો ઇચ્છ્તા હતા કે જો ઉપરની બર્થ મળી જાય તો સુતા સુતા જઇએ ત્યારે તેમણે વચ્ચે વાળી બર્થ મળે છે પણ કેહવાય છે ને પેહલા થી જે નક્કી થયેલુ છે તે બદલાતુ નથી થયુ પણ કાઇક એવુ તે વચ્ચેની સીટ મા એક દીકરી બેઠી હતી ઉમર કાઇક તેની ૨૦ વર્ષ જેવી હતી અને તેમા પણ તેના પગમા પ્લાસ્ટર બાંધેલુ