કાન્હા સાથે વ્યથા “હું અફાટ ઉર્જાનો મહાસાગર છું. હું જ પ્રેમ છું. હું જ વ્યથા છું. હું જ એ સુંદરકવિતા... છતાં મારી અંદર આટલો બધો ક્રોધ શેનો છે દેવ? હું એને અફાટ ચાહુંછું જેમ રાધા તમને ચાહતી હતી... તો પછી એનાથી આ નારાજગી કેવી છેદેવ?” “હા..હા..હા..હા.. મનુષ્ય છો તમે પ્રિયે. એ કેમ ભૂલી જાવ છો? મનુષ્ય છોતો મનુષ્ય રૂપી લાગણીઓ તો હશે જ. અને એ તમને હેરાન પણ કરશે. તડપાવશેપણ ખરી, પણ આનંદ પણ આપશે” “જે વસ્તુ ક્રોધ કરાવી શકે છે એનાથી ભાગો નહીં જેટલુ ભાગશો એટલું એભગાવશે. એને પ્રેમ કરો. જો તમારુ પ્રિય પાત્ર તમારી પાસે સમય માંગે છે