પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન - 1

  • 4k
  • 3
  • 1.9k

મેઘાએ પ્રપોઝ કર્યું તો મને તારી યાદ આવી ગઈ! નેહલ કોઈ અસહાય વ્યક્તિ જેવો લાગી રહ્યો હતો. આખરે એની પાસે શું વાતની કમી હતી? એના પપ્પા એની દરેક ઇચ્છા કહેવા પહેલા જ પૂરી કરી દેતા હતા. તો પણ એણે તો બસ લાઇફમાં ગીતા જ જોઈતી હતી. શું આટલું બધું હેપ્પી હોવા છતાં એક ચીજ માટે કોઈ ખરેખર આટલું દુઃખી થઈ શકે?! જો, પ્લીઝ સમજ, બહુ ટાઈમ લાગ્યો છે મને તને ભૂલવામાં! તું પ્લીઝ ફરી મને રડાવવાના એ બનાવટી સંબંધને ફરી ના બાંધ! ગીતાના આંસુઓ નીકળી પડ્યા. જો મારા પ્યારને તું બનાવટી ના કહીશ.. નેહલની પણ આંખો કોરી ના જ રહી