પસંદગીનો કળશ - ભાગ 5

(11)
  • 2.7k
  • 1
  • 1.3k

પસંદગીનો કળશ ભાગ – ૫ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. જે પરીક્ષાના પરિણામની પલક અને તેનો ભાઇ જોતાં હતા. તેમાં તે બંને નિષ્ફળ રહ્યા ને બીજી બાજુ લગ્નની વાત નકકી થવા આવી રહી હતી. ને પલકે બધાને પિયુષને ફરી એકવાર મળીને જ લગ્ન માટે હા પાડશે તેમ જણાવીને ચિંતામાં લાવી દીધા. હવે આગળ................... પલકે તેની દલીલમાં જણાવ્યું કે, મારે આખી જીંદગી તેની સાથે કાઢવાની છે. એક વારમાં હું કઇ રીતે નિર્ણય કરી શકું? પલકના માતા-પિતાને તેની વાત યોગ્ય લાગી. પણ હવે વાત પિયુષથી અટકતી હતી. કેમ કે, પિયુષ તો પલકને