ગાઢ દોસ્તી - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

  • 2.8k
  • 2
  • 1.3k

કહાની અબ તક: નેહા પોતે રિતેશની લાઇફમાં કઈ જ નહી એવું કહી રહી છે. વર્તમાનમાં બંને રિતેશના ભાઈના લગ્ન માટે શોપિંગ કરવા ગયા છે. ત્યાં એણે એક અણજાણ છોકરીથી ભૂલ ભૂલમાં ધક્કો વાગી જાય છે તો નેહા એ છોકરી પર બહુ જ ગુસ્સે થાય છે. રિતેશ એણે ચૂપ કરાવે છે. બંને શોપિંગ બાદ કેફેમાં કોફી પીતા હોય છે ત્યારે નેહા ધમાકો કરતા કહે છે કે એણે સૂરજે પ્રપોઝ કર્યું છે તો રિતેશ એણે સુરજ સાથે જ કોફી પીવા કહી ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી બતાવે છે. નેહા પોતે સૂરજને ના કહી દેવાનું કહે છે. ઘરે બંને ઓનલાઈન વાત કરે છે તો