રૂમ નંબર 25 - 7

  • 2.5k
  • 1.4k

પ્રકરણ 6માં ભાગ્યોદયનો ભ્રમ કેવી રીતે ભાંગ્યો એ જોયા પછી હવે આગળ શું થશે? શું આરોહીના અંદર આવેલી પ્રેતાત્મા ભાગ્યોદયને મારી નાખશે? તે જોઈએ પ્રકરણ 7માં.***સવારે લગભગ છ વાગ્યા હશે. ડોર બેલ વાગ્યો ભાગ્યોદય પર કોઈએ ધીમેથી પાણી ધબોડયું અને સાથે-સાથે ગ્લાસ પણ પડ્યો. ભાગ્યોદય ભાનમાં આવ્યો. તેની આજુબાજુ ઘણા બધા કાચના ટુકડા પડ્યા હતા. તેની પાછળ રાતવાળું ટેબલ હતું. એ બધા પર નજર કર્યા બાદ ભાગ્યોદયની નજર પોતાના રૂમમાં પડી. તે ઉભો થયો અને આરોહીને જોવા માટે રૂમમાં આવ્યો. આરોહી બેડ પર એમજ ચણિયાચોળી પહેરીને સૂતી હતી. તેની આંખો ફરતે કાળી કુંડળીઓ પડી ગઈ અને તેના હોઠ પણ સુકાઈ