ચક્રવ્યુહ... - 43

(50)
  • 5.5k
  • 3
  • 3.2k

( 43 ) “ભાભીજી, તમે કેમ આમ અચાનક દોડતા બહાર નીકળી ગયા? આ હોસ્પીટલ છે, પ્લીઝ તમે બૂમો ન પાડો. શું થયુ તે તમે કાશ્મીરાના નામની બૂમો પાડવા લાગ્યા?” ગણપત શ્રોફ અને સુબ્રતોએ જયવંતીબેનને રોકતા કહ્યુ.   “તમે બધા મળેલા છો. મને સાચુ કહ્યુ જ નહી કે કાશ્મીરા...........” બોલતા બોલતા જયવંતીબેન ધૃસકે ધૃસકે રડી પડ્યા.   “શું થયુ કાશ્મીરા મેડમને?” સુબ્રતોએ શંકાની ભાષામાં પૂછ્યુ.   “સુબ્રતો ભાઇ, તમે બધુ જાણો જ છો અને મને પૂછી રહ્યા છો કે મારી દિકરી સાથે શું ઘટના ઘટી ગઇ?” “તમને કોણે કહ્યુ?” તરત જ સુબ્રતોએ વળતો પ્રશ્ન પૂછી લીધો.   “હમણા એક અજાણ્યા નંબર