ધૂપ-છાઁવ - 60

(30)
  • 4.8k
  • 4
  • 2.9k

અપેક્ષા: મને તો વિશ્વાસ છે પણ અક્ષત.. અક્ષત હવે બહારના લોકોની વાતો સાંભળી સાંભળીને નાસીપાસ થઈ ગયો છે. હું પણ શું કરું ? ઈશાન: ઓકે, તો તું ચિંતા ન કરીશ હું અક્ષતને મળવા માટે તારા ઘરે આવીશ. બોલ હવે ખુશ માય ડિયર, હવે તો સ્માઈલ આપ...અને ઈશાને અપેક્ષાને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર જાણે ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યો.... બીજે દિવસે ઈશાન અક્ષતને મળવા માટે અક્ષતના ઘરે જાય છે અને અક્ષતને પોતાની વાત સમજાવતાં કહે છે કે, " અક્ષત, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે કદાચ તારાથી વધારે મને કોઈ નહીં ઓળખતું હોય તું મારી વર્તમાન પરિસ્થિતિ સમજી શકે છે.