પ્રેમ - નફરત - ૨૭

(41)
  • 5.4k
  • 3
  • 4.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭સંજના આવવાની નથી એ જાણી આરવને મનોમન ખુશી થઇ. પોતાના મનની વાત કહેવાનો આજે સરસ મોકો મળી જવાનો છે. આ મોકો આપવા બદલ પાછળથી સંજનાનો ખાસ આભાર માનવો પડશે. આરવના મનમાં એક તબક્કે એવો વિચાર આવી જ ગયો હતો કે પોતે જ ખાનગીમાં સંજનાને આવવાની ના પાડી દે તો કામ થાય એમ છે. પછી એ યોગ્ય લાગ્યું ન હતું. સંજના પોતાની મિત્ર ન હતી કે એને આ રીતે કહી શકાય! આરવ મેનુ જોતો હતો ત્યારે રચનાએ ચેટીંગથી સંજના સાથે વાત કરી લીધી.'રચના! બોલ શું મંગાવવું છે?' આરવ મેનુમાં નજર રાખીને બોલ્યો. 'તમારી પસંદની કોઇપણ