કિડનેપર કોણ? - 26

(20)
  • 2.7k
  • 2
  • 1.5k

(શિવ ની ઓફીસ માં ડિટેકટિવ વિશે જાણી રાજ ને શિવ પર શંકા જાય છે,પણ શિવ મિત્ર ભાવે આ બધું કર્યું એમ કહે છે.ડિટેકટિવ બીજું કોઈ નહિ પણ મંત્ર ના ઘર ના ચોકીદાર નો દીકરો જ હોઈ છે.સોના તેના વિશે જે શંકા હતી તેની રજુઆત કરે છે.હવે આગળ...) સોના ના પ્રશ્ન પર પેલો ફરી જોરથી હસવા લાગ્યો અને કહ્યું,એ દિવસે મારા ભાઈ નો જન્મદિવસ હોઈ હું તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો,બાકી સર ને આ બાબત ખબર છે,બરાબર ને!પેલા એ શિવ ની તરફ જોઈ ને કહ્યું.અને શિવે હસતા હસતા માથું હકાર માં ધુણાવ્યું.આ જોઈ સોના ને શિવ પ્રત્યે વધુ ગુસ્સો આવ્યો,પણ હાલ