આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-110

(103)
  • 5.9k
  • 4
  • 3.3k

આઇ હેટ યુ પ્રકરણ-110 જયશ્રીએ નંદીનીને કહ્યું તારું જીવન હવે પાટે આવી ગયું મને ખૂબજ ખુશી થઇ છે. તારાં સમાચાર જાણીને. નંદીનીએ જયશ્રી પ્રેગનેન્ટ છે એનાંથી ખૂબ ખુશ હતી બંન્ને સહેલીઓ ખૂબ વાતો કરી. માસીએ જયશ્રીને શું ખાવું શું ના ખાવું બધી વિગતવાર સલાહ આપી. જમ્યા પછી માસાએ કહ્યું બંન્ને સેહલીઓ વાતો કરી લીધી હોય તો ફલેટ પર જઇએ ? પાછા કાલે આવીને મળીશું અને સાથે બહાર હોટલમાં જમવા જઇશું. નંદીનીએ કહ્યું હા ચોક્કસ. મનીશે કહ્યું ચાલો હું તમને ફલેટ પર મૂકી જઊં અને પેલાં લોકોને પણ એમનાં ઘરે છોડી દઊં અહીં નજીકજ રહે છે. સારી વાત એ છે કે