For the first time in life - PART 24

  • 2.8k
  • 1.2k

એ દિવસે તું અને આદિ બંને જોડે ઉતાવળમાં આવતા હતા. તારા વાળ હવા માં લહેરાતા હતા અને તારા ચહેરા પર તારો દુપટ્ટો આવતો હતો જેનાથી તું ચિડાઈ ગઈ હતી અને તું તારા ચહેરા પર થી તારો દુપટ્ટો ઉતરતી હતી અને દોડીને આવતી હતી તારા મોઢા પર ચિંતાની લકીરો દેખાતી હતી અને હું બસ તને જ જોઈ રહ્યો હતો અને મને પણ ખબર ન પડી કે ક્યારે મને સોહિલે ધક્કો માર્યો અને હું તને અથડાઈ ગયો. તારો હાથ મારા હાથ માં હતો પણ તે તરત પાછો લઈ લીધો હતો.તારો હાથ એકદમ મુલાયમ હતો. તું ઉતાવળમાં હતી એટલે મને કઈ કહેવાનો મોકો