મારી પાંચમી દીકરી મારી વહુ....

(16)
  • 4k
  • 1.5k

ભણેલા ગણેલા ચાર પુત્રી અને એક પુત્ર વાળા ઘરમાં પુત્રીને પરણાવીને શિવાનીના માં-બાપ ખુબ ખુશ હતા. પુત્રી શિવાની પણ ખુબ ખુશ હતી કારણકે સગાઇ થઇ ત્યારે ઉંમર ૧૯ વર્ષ અને સાસરીમાં જાય ત્યારે બેનો તેને મળવા આવતી. ઘરની સુવિધામાં કોઈ ઉણપ નહિ. સાસુ સસરા માતાજીની ભક્તિ કરતા અને દેખાવે સાદગી અને નરમ સ્વભાવ. તેમણે તો એમ કહેલું કે,” શિવાની તો અમારી પાંચમી દીકરી છે.પુત્રીઓના બધા લાડકોડ પૂરા કરતા હોવાથી શિવાનીને થતું કે,” મારી માંની જગ્યાએ બીજી માં અને બાપથી વિશેષ રાખે તેવા પિતા મળ્યા છે.” શિવાનીના પરિવારમાં એક ભાઈ હોવાથી ચાર બેનો જોઈ એમ થતું કે , નણંદની જગ્યાએ બહેનો