અજાણી રાત - ભાગ - 1

  • 4.7k
  • 2k

લેખક :- નિહાર પ્રજાપતિ વાચક મિત્રો આપ સૌ મજામા હશો.હું નિહાર પ્રજાપતિ મારી ધોરણ 10 ની પરીક્ષા હોવાના કારણે હું તમારા સૌથી લગભગ ચાર મહીના પછી મળી રહ્યો છું.મારા પેપર બહું જ સારા ગયા છે. જીવનની આ સુંદર સફરમાં તમારા સૌનો સાથ સ્નેહ અને આશીર્વાદ સદાય ઝંખુ છું.વેકેશનના થોડાક સમયનો સદુપયોગ કરીને તમારા માટે એક રોમાચંક વાર્તા લઈને હું તમારી સામે ઉપસ્થિત થયો છું. અગાઉના જેમ આ વાર્તાને પણ વાચીને તમારો પ્રતિભાવ ચોક્કસ આપશો.લેખનના ક્ષેત્રમાં હજી પા પા પગલી ભરુ છું.ભુલો રહેવી સ્વભાવિક છે.ભુલો હોય તો મારું માર્ગદર્શન પણ કરશો. સાથે સાથે મારા જેવા નવા લેખક રસીકો માટે આટલું સરસ