ચોર અને ચકોરી. - 17

(12)
  • 3.6k
  • 1
  • 2k

.....(અંબાલાલ સાથે ચકોરી નો સોદો કરવા ગયેલો કેશવ અંબાલાલ ને કહે છે"મારુ ખિસ્સુ ગરમ કરો તો હુ તેને તમારે હવાલે કરવા રાજી છુ.)...... હવે આગળ..... કેશવ સાઈઠ વર્ષનો. ચોરોનો ઉસ્તાદ હતો. અને વાતો ઉપજાવી કાઢવામા પણ એક્કો હતો. તો સામે અંબાલાલ પણ જમાનાનો ખાધેલ. પંચાવન વર્ષનો આધેડ અને અનુભવી માણસ હતો. એ તરત પામી ગયો કે આ માણસ મારી સાથે બનાવટ કરી રહ્યો છે. એણે પણ એની સાથે રમત રમવાનુ નક્કી કર્યુ. એણે ચેહરા ઉપર કડવાશ ભર્યું સ્મિત ફરકાવતા કહ્યુ."હં. તો હુ તારુ ખિસ્સુ ગરમ કરુ તો તુ એ છોકરી મને સોંપી દેશે. બરાબર.?""હા શેઠ. મારે છોકરીનું શુ કામ? મારે