ભાગ - ૧૪વાચક મિત્રો, સૌ પ્રથમ તો ક્ષમા ચાહું છું, કે મારા બીજા એક અનિવાર્ય કામને લીધે, આ વાર્તામાં બે મહિના જેટલો અંતરાલ આવ્યો.હવે આગળઆગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચના પત્ની, જે ગામનીજ સ્કૂલમાં શિક્ષિકા છે, અને ગઈકાલે રાત્રેજ તેઓ સ્કૂલનાં બાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે, મુંબઈ પ્રવાસે જવા નીકળ્યા છે.વહેલી સવારે સરપંચ શીવાભાઈના મિત્ર એવા, ભીખાભાઈ, મોર્નિંગ વોક માટે સરપંચના ઘરે આવી, સરપંચને જગાડવા ને બોલાવવા માટે, બે ત્રણવાર મોટેથી સરપંચના નામથી બૂમ પાડે છે. ભીખાભાઈના અવાજથી, ઘરમાં સૂતા સરપંચ તો નહીં, પરંતુઓસરીમાં સૂઈ રહેલ તેમનો દીકરો જીગ્નેશ જાગી જાય છે, ને પછી જીગ્નેશ, તેના પપ્પાને જગાડવા ઘરમાં જાય છે.જીગ્નેશ